Not Set/ એપ બેન્ડથી ચીન ઉકળી ઉઠ્યું, આંતરરાષ્ટ્રીય વ્યાપાર કાયદાની આડમાં આપી મુક ધમકી

ભારત-ચીન સરહદ વિવાદ અંગે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યા પછી ચીન દ્વારા આપવામાં આવેલી પ્રતિક્રિયા પણ પ્રકાશમાં આવી છે. ચીનના વિદેશ મંત્રાલયનાં પ્રવક્તાએ કહ્યું છે કે અમને આ વિશે ભારે ચિંતા છે. આ મામલે અમે વધુ માહિતી મેળવી રહ્યા છીએ. સાથે સાથે વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા દ્વારા ભારતને આંતરરાષ્ટ્રીય વ્યાપાર કાયદાઓની આડ […]

Uncategorized
d1087d6dc48246c3b512b16b7840af4e 1 એપ બેન્ડથી ચીન ઉકળી ઉઠ્યું, આંતરરાષ્ટ્રીય વ્યાપાર કાયદાની આડમાં આપી મુક ધમકી

ભારત-ચીન સરહદ વિવાદ અંગે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યા પછી ચીન દ્વારા આપવામાં આવેલી પ્રતિક્રિયા પણ પ્રકાશમાં આવી છે. ચીનના વિદેશ મંત્રાલયનાં પ્રવક્તાએ કહ્યું છે કે અમને આ વિશે ભારે ચિંતા છે. આ મામલે અમે વધુ માહિતી મેળવી રહ્યા છીએ. સાથે સાથે વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા દ્વારા ભારતને આંતરરાષ્ટ્રીય વ્યાપાર કાયદાઓની આડ માંડી મુક ધમકી પણ આપવામાં આવી છે.