એસીબીનો સપાટો/ બનાસકાંઠાના પાલનપુરમાં ACBનો સપાટો સબ રજીસ્ટર કચેરીના બે ઓપરેટરો ઝડપાયા કચેરીના બે કોમ્પ્યુટર ઓપરેટર ACBના સકંજામાં પદમસિંહ ચાવડા અને હર્ષદ પરમાર લાંચ લેતા ઝડપાયા દસ્તાવેજ કરવા આવનાર વ્યક્તિ પાસેથી માંગી હતી લાંચ આક્ષેપિત પાસે રૂ. 700ની લાંચની કરી હતી માગણી 100થી 2000 સુધીની લાંચ લેતા હોવાના આક્ષેપ રૂ. 700ની લાંચ લેતા બંને ઓપરેટરોને રંગેહાથ ઝડપ્યા બંને ઓપરેટરો સામે ACBએ કાર્યવાહી આરંભી

Breaking News