Breaking News/
અમરેલી: સગાઈ કરવા જતા પરિવારને નડ્યો અકસ્માત પિકઅપ બોલેરો વાહનનું ટાયર ફાટતા દુર્ઘટના સર્જાઈ અકસ્માતમાં 15 થી 20 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી સગાઈ કરવા હેતુ બાબરા જતા પરિવારને અકસ્માત ધારાસભ્ય વિરજી ઠુમ્મર દોડી આવ્યા ઘટના સ્થળે ઇજાગ્રસ્તોને અમરેલી સિવિલ સારવાર અર્થે ખસેડાયા
