Gujarat/ બનાસકાંઠાના મેઢાળા ગામમાં માતા-પુત્રની હત્યા, ખેતરમાં રહેતા માતા-પિતાની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, માતા-પુત્રની કરપીણ હત્યા કરી હત્યારાઓ થયા ફરાર, પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી, માતા પુત્રની હત્યાનું કારણ અકબંધ

Breaking News