Gujarat/ બનાસકાંઠામાં રીંછ જોવા મળતાં ફોરેસ્ટવિભાગમાં દોડધામ, વડગામના હરદેવાસણા- કાલેડા ગામમાં રીંછના આંટાફેરા, રાત્રિના સમયે રીંછના ફરતા દૃશ્યો થયાં સીસીટીવીમાં કેદ, ફોરેસ્ટ વિભાગને જાણ થતાં રીંછને પકડવાની તજવીજ શરૂ

Breaking News