Breaking News/ બનાસકાંઠામાં વાયરલ વીડિયોથી રાજકીય ચર્ચા, સમુહ લગ્નમાં ગેનીબેન અને શંકર ચૌધરી એક ગાડીમાં, એક બીજાના કટ્ટર ગણાતા એક સાથે જોવા મળ્યા, ગેની બેન ભાજપમાં જોડાઈ લોકસભા ચૂંટણી લડે તેવી ચર્ચા, શંકર ચૌધરી અને ગેની બેન વચ્ચે સમજૂતી થયાની ચર્ચા

Breaking News