Gujarat/
બનાસકાંઠા ઇકબાલગઢ દૂધ મંડળીના મંત્રી સામે ફરિયાદ,દૂધ મંડળીના મંત્રી સામે 35 લાખ ઉચાપતની ફરિયાદ,મંત્રી લવજી ચૌધરીએ દૂધ મંડળીના નાણાંમાં ઉચાપત,દૂધ મંડળીના 35 લાખ પોતાના ખર્ચમાં વાપરી આચર્યું કૌભાંડ,દૂધ મંડળીના ચેરમેને વડગામ પો.સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
