Not Set/ બનાસકાંઠા/ગામના પાટીયા પાસે આધેડની લટકતી મળી લાશ

બનાસકાંઠામાં મોટાના પાટીયે આધેડે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતી આવતા ચકચાર મચી જવા પામી છે. ગામના પાટીયા પાસે આધેડની લટકેલી લાશ મળી આવી છે.  સ્થાનિક લોકો જ્યારે અહિયાંથી પસાર થઇ રહ્યા હતા તે સમય આધેડે ફાંસો ખાધેલી હાલતમાં જોઈ પોલીસને જાણ કરી હતી. લાશ જોતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતા. પોલીસ ઘટના સ્થળે આવી મૃતદેહને […]

Gujarat Others

બનાસકાંઠામાં મોટાના પાટીયે આધેડે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતી આવતા ચકચાર મચી જવા પામી છે. ગામના પાટીયા પાસે આધેડની લટકેલી લાશ મળી આવી છે.  સ્થાનિક લોકો જ્યારે અહિયાંથી પસાર થઇ રહ્યા હતા તે સમય આધેડે ફાંસો ખાધેલી હાલતમાં જોઈ પોલીસને જાણ કરી હતી. લાશ જોતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતા. પોલીસ ઘટના સ્થળે આવી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.