વ્યંઢળ પટકાયો/ બનાસકાંઠા: ચાલુ ટ્રકમાંથી વ્યંઢળ પટકાયો પાંથાવાડા નજીક ચાલુ ટ્રકમાંથી વ્યંઢળ પટકાયો ટ્રક રોકી પૈસા માગવાની કોશિષ કરતા બની ઘટના ટ્રક ન રોકતા વ્યંઢળ ટ્રકના દરવાજે લટકી જતા પટકાયો વ્યંઢળ જોખમી રીતે પટકાતા ટ્રક ને બ્રેક લાગી જતાં આબાદ બચાવ ગ્રામજનો એ ટ્રકનો પીછો કરી ટ્રક ચાલકને પકડ્યો હાઇવે પર અનેક જગ્યાએ વ્યંઢળ પેસા લેવા ટ્રક રોકતા હોય છે લોકોએ ટ્રક ચાલકને પકડી પાંથાવાડા પોલીસને હવાલે કર્યો

Breaking News