Gujarat/ ડે.સીએમ નીતિન પટેલે કરી મહત્વની જાહેરાત, ગુજરાતમાં બોન્ડેડ તબીબોના પગારમાં વધારો, મેડિકલ ઓફિસર વર્ગ-2ના તબીબોના પગારમાં વધારો, 1851 બોન્ડેડ તબીબોને મળશે લાભ, 60 હજારથી વધારી 63 હજાર કરાયો, તબીબોના પગારમાં માસિક 3000નો વધારો

Breaking News