Gujarat/ બનાસકાંઠા પાલનપુરથી SOGએ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપ્યું,પાલનપુરના આકેસણ પાસે SOGની કાર્યવાહી,30 ગ્રામ મેફેડ્રોન સાથે 3 આરોપી ઝડપાયા,ગાડી સહિત 3 લાખના મેફડ્રોન ડ્રગ્સનો મુદ્દામાલ કબજે,3 આરોપી ઝડપી SOGએ કાયદેસરની કાર્યવાહી હાથધરી

Breaking News