Exam/ ધો: 10-12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, આ તારીખથી શરુ થશે પરીક્ષા 

ધોરણ 12ના વિધાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ આજરોજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. સાથે ધોરણ 10ના  રીપીટર વિધાર્થીઓની પણ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. ધોરણ 10 રીપીટર અને ધોરણ 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા 1 જુલાઈથી 16 જુલાઈ દરમિયાન લેવામાં આવશે.

Top Stories Gujarat Trending
નીટની પરીક્ષા ધો: 10-12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, આ તારીખથી શરુ થશે પરીક્ષા 

વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકગણ જેની બહુ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે ધોરણ 12ના વિધાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ આજરોજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. સાથે ધોરણ 10ના  રીપીટર વિધાર્થીઓની પણ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. ધોરણ 10 રીપીટર અને ધોરણ 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા 1 જુલાઈથી 16 જુલાઈ દરમિયાન લેવામાં આવશે.

ધો.12 ની પરીક્ષાના કાર્યક્રમ અનુસાર 1 જુલાઇથી પરીક્ષા શરૂ થશે જેમાં એક જુલાઈએ ભૌતિક વિજ્ઞાનનું પેપર હશે જ્યારે 3 જુલાઇએ રસાયણ વિજ્ઞાન,  5 જુલાઇએ જીવ વિજ્ઞાનનું પેપર, 6 જુલાઇએ ગણિતનું પેપર, 8 જુલાઇએ અંગ્રેજીનું પેપર, 10 જુલાઇએ ભાષાના પેપર લેવાશે. તમામ પરીક્ષા બે ભાગમાં લેવાશે.

Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધો.10 ના રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષામાં 1  જુલાઇએ ભાષાઓના પેપર, 2 જુલાઇએ ગુજરાતીનું પેપર, 3 જુલાઇએ વિજ્ઞાનનું પેપર, 5 જુલાઇએ ગણિતનું પેપર, 6 જુલાઇએ સામાજિક વિજ્ઞાનનું પેપર, 7 જુલાઇએ અંગ્રેજીનું પેપર, 8 જુલાઇએ દ્વિતીય ભાષાઓનું પેપર, ધો.10ના વિદ્યાર્થીઓના પેપરનો સમય સવારે 10.00થી 1.15નો રહેશે.