Gujarat/ બનાસકાંઠા : થરામાં વેપારી પર હુમલો, અજાણ્યા ઈસમ દ્વારા કરાયો હુમલો, બાઈક પર આવેલ 4 ઈસમોએ કર્યો હુમલો, પગના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો, ઈજાગ્રસ્ત વેપારીને હોસ્પિટલ ખસેડાયા, વેપારી એસોસિએશને થરા પો.સ્ટે.માં નોંધાવી ફરિયાદ, એસોસિએશને થરા બજાર બંધનું આપ્યું એલાન

Breaking News
Breking News 1 4 બનાસકાંઠા : થરામાં વેપારી પર હુમલો, અજાણ્યા ઈસમ દ્વારા કરાયો હુમલો, બાઈક પર આવેલ 4 ઈસમોએ કર્યો હુમલો, પગના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો, ઈજાગ્રસ્ત વેપારીને હોસ્પિટલ ખસેડાયા, વેપારી એસોસિએશને થરા પો.સ્ટે.માં નોંધાવી ફરિયાદ, એસોસિએશને થરા બજાર બંધનું આપ્યું એલાન