Gujarat/ આજથી રાજ્યમાં જામશે ચૂંટણીનો માહોલ, આજે 6 મનપાની ચૂંટણી માટે પડશે જાહેરનામું, જિલ્લા કલેકટર બહાર પાડશે જાહેરનામું, જાહેરનામાથી ઉમેદવારીપત્રો ભરવાના થશે શરૂ, ઉમેદવારી કરવાની છેલ્લી તારીખ 6 ફેબ્રુઆરી, ભાજપ-કોંગ્રેસ ઉમેદવારોની પસંદગીમાં વ્યસ્ત

Breaking News