Breaking News/ બનાસકાંઠા: દિયોદરના રૈયા પાસે રીક્ષા પલટી વિદ્યાર્થીઓ ભરેલી રીક્ષા પલટી ઘટનામાં 5 વિદ્યાર્થીનીને પહોંચી ઇજાઓ આદર્શ હાઈસ્કૂલની વિધાર્થીનીઓ સવાર હતી રિક્ષામાં પરીક્ષા આપી રિક્ષામાં પરત ઘરે જતી હતી એક્ટિવ વચ્ચે આવતા રક્ષા ચાલકે કાબુ ગુમાવ્યો ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઇ

Breaking News