કૌભાંડ/ બનાસકાંઠા: ધાનેરના સરાલ ગામે તળાવમાં પોલમપોલ વરસાદમાં તળાવની પાળ તૂટી જતા તર્કવિતર્ક પાળ મજબૂત ન બનાવી હોવાનો આક્ષેપ સિંચાઈ વિભાગ દ્રારા તળાવ ઊંડું કરવાની કરાઈ હતી કામગીરી મજૂરી કરતા ચાર ઘણું ખોદકામ કરી માટી બારોબાર વેચ્યાના આક્ષેપ અનેક ગામડામાં તળાવ ઊંડા કરવા બાબતે ઉઠી છે રાડ

Breaking News