Gujarat/ બનાસકાંઠા ધાનેરા નગરપાલિકામાં ફરી ભાજપની સત્તા, ચિઠ્ઠી ઉછાળતા કિરણ સોનીનું નામ નીકળતા પ્રમુખ બન્યા, નગરપાલિકાના ભાજપના 2 સભ્યો પડી ટાઈ હતી , ભાજપના 12 સભ્યોમાંથી બંને ઉમેદવારોને 6-6વોટ મળ્યા , કોંગ્રેસના 15 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા , વિકાસ કામોના ભ્રષ્ટાચાર મુદ્દે કરાયા સસ્પેન્ડ , સભ્યો સસ્પેન્ડ થતા સત્તા ભાજપના હાથમાં આવી, નગરપાલિકાના ભાજપના 12 સભ્યો ચૂંટણીમાં હાજર

Breaking News