ભારતમાલા પ્રોજેકટ/ બનાસકાંઠા: ભારત માલા પ્રોજેક્ટ સામે વિરોધ, થરાદના બુઢનપુર તેમજ અન્ય પુલ બનાવવા માંગ, 100 જેટલા ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ, ભારત માલા પ્રોજેક્ટના અધિકારો સ્થળ પર પહોંચ્યા, થરાદ પોલીસ પણ પહોચી સ્થળ પર

Breaking News