Breaking News/
બનાસકાંઠા: વડગામના પિરોજપુરા ગામે ચોરો ઝડપાયા ગામના લોકોની ઝપટે ચડ્યા ચોરી કરતા બે ચોરો બંને ચોરોને ગામના લોકોએ ચખાડ્યો મેથીપાક બંને ચોરોને માથે મુંડન કરાવી આખા ગામમાં ફેરવ્યા બંને ચોરોના ગળામાં “હું ચોર છું”નું લગાવાયું બોર્ડ ઝડપાયેલા બંને ચોરોને ગામલોકોએ પોલીસને સોંપ્યા