Gujarat/ બનાસકાંઠા BSF જવાનોને કોરોના થવાનો મામલો, નાગાલેન્ડથી આવેલ જવાનોમાંથી 52 જવાનોને કોરોના, 433 જવાનો નાગાલેન્ડથી આવેલ 433 જવાનોના કર્યા ટેસ્ટ, 52 જવાનો થરાદ મોર્ડન સ્કૂલમાં કરાયાં આઇસોલેટ, જવાનોને કોરોના થતા આરોગ્ય વિભાગ હરકતમાં

Breaking News