Gujarat/ કચ્છ સુથરીના દરિયા કિનારે મળ્યા ચરસના પેકેટ, અબડાસાના સુથરીના દરિયા કિનારેથી 10 પેકેટ મળ્યા, એસ.આર.ડી.ના જવાનોએ પોલીસને કર્યા પેકેટ સુપ્રત, એક પછી એક મળતા ચરસના પેકેટ તપાસનો વિષય, જુદી જુદી એજન્સીઓ તપાસમાં જોતરાઈ

Breaking News