જંત્રી/ બમણી જંત્રીના નવા દર મુદ્દે સસ્પેંસ યથાવત, સરકાર આજે સ્પષ્ટ કરી શકે છે પોતાનું વલણ, બિલ્ડર્સ ઓસો. કરી ચુક્યા છે જંત્રીના વિરોધમાં બેઠક, સરકાર સાથે બિલ્ડર્સ ઓસો. કરી ચૂક્યા છે બેઠક, બમણી જંત્રી મુદ્દે સરકાર આજે સ્પષ્ટ કરી શકે છે વલણ

Breaking News