Breaking News/ બરવાળાના રામપરા ગામે સ્વતત્રંતા દિવસની ઉજવણી, મામલતદાર સી.આર.પ્રજાપતિની ઉપસ્થિતિમાં ઉજવણી, ઉજવણીમાં TDO, PSI તથા મોટી અધિકારીઓ હાજર, રામપરા ગામના સ્થાનિકો તેમજ શાળાના બાળકો હાજર, મામલતદાર સી.આર.પ્રજાપતિએ ધ્વજને સલામી આપી, શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરાયા  

Breaking News
Breaking News