Breaking News/ બરોડા ડેરીના પ્રમુખ ઉપપ્રમુખની આજે ચૂંટણી, વિવાદના કારણે ચૂંટણી મુલત્વી રહી હતી, 11 ડિરેક્ટરોએ સતીષ નિશાળિયાનો કર્યો હતો વિરોધ, ગઇકાલે સી આર પાટીલે કરી હતી મીટીંગ, સતીષ નિશાળિયાના મેન્ડેટ આપવાને લઇ વિરોધ, પ્રમુખ પદે જી બી સોલંકીનું નામ નિશ્ચિત, ચૂંટણીને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત  

Breaking News