બરોડા ડેરી ભ્રષ્ટાચાર/ બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર મામલે નવો વળાંક, ફરી એકવાર ધારાસભ્ય એકજુટ થશે, શુક્રવારે વરણામાં ખાતે બોલાવી બેઠક, દૂધના ફેટમાં ઓછા ભાવ અંગે થશે ચર્ચા બેઠકમાં પાંચ ધારાસભ્યો રહેશે ઉપસ્થિત February 14, 2023jani Breaking News