અંકલેશ્વર/ બાઈક અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત નેશનલ હાઈવે પર મોટાલી પાટીયા નજીક અકસ્માત અકસ્માતમાં બાઇક સવારનું ઘટના સ્થળે મોત પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

Breaking News