Breaking News/ બાબા બાગેશ્વરના દિવ્ય દરબારને લઈ વધુ એક વિવાદ ગુ.હાઈકોર્ટના વકીલ કે.આર કોષ્ટીએ લખ્યો પત્ર રાજ્યના DGP અને પોલીસ કમિશનરોને લખ્યો પત્ર અમદાવાદ, સુરત અને રાજકોટના કમિશનરોને લખ્યો પત્ર ત્રણેય શહેરોમાં યોજાનાર દિવ્ય દરબારોને લઈ લખાયો પત્ર ધીરેન્દ્ર શાસ્ત્રી અગાઉ વિવાદિત નિવેદનો આપી ચુક્યા છે દિવ્ય દરબાર દરમિયાન વૈમન્સ્ય ફેલાય તેવી સંપૂર્ણ શક્યતાઓ પોલીસ ત્રણેય દરબારોના આયોજકો સાથે બેઠક કરી બાંહેધરી લે ધીરેન્દ્ર શાસ્ત્રી કોઈ ગેરબંધારણીય, વિવાદાસ્પદ નિવેદન ન આપે તે માટે આયોજકો પાસેથી બાંહેધરી લેવામાં આવે: વકીલ કોષ્ટી અગાઉ સુપ્રીમકોર્ટે પણ હેટ સ્પીચ પર કાર્યવાહી કરવા કર્યો છે હુકમ અધિકારીઓને કોઈ ફરિયાદ વિના પણ સુઓમોટો કરવા કર્યો છે હુકમ

Breaking News