BAYAD/ બાયડના ધારાસભ્ય જશુ પટેલ આપી શકે છે રાજીનામું કૉંગ્રેસના નેતાઓ અત્યારે સમજાવી રહ્યા છે જશુ પટેલને પ્રેસ કૉન્ફરન્સ કરી રાજીનામાની જાહેરાત કરી શકે છે મહેન્દ્રસિંહ વાઘેલાની એન્ટ્રી બાદ નિર્ણય લીધાની ચર્ચા બાયડ બેઠક પર હવે ટિકિટ માટે રાજકીય ગરમાવો

Breaking News