National/ બાળકોને કોરોના રસીને લઇ રાહતના સમાચાર, 12-14 વર્ષના બાળકોને માર્ચથી અપાઇ શકે છે રસી, નેશનલ કોવિડ-19 વર્કિંગ ગ્રૂપના તબીબનું નિવેદન, વર્કિંગ ગ્રૂપના ચેરમેન ડૉ. NK અરોરાનું નિવેદન, ફેબ્રુઆરીના અંત કે માર્ચમાં શરૂ થઇ શકે છે વેક્સિનેશન, હાલ દેશમાં 15થી 18 વર્ષના કિશોરોનું વેક્સિનેશન, ભારત બાયોટેકની કોવેક્સિનથી કિશોરોને રસી

Breaking News