India/ બાળકો માટે નોવાવેક્સ રસીની ટ્રાયલ જુલાઇમાં થશે, ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ રસીનું ઉત્પાદન કરશે, ટ્રાયલ બાદ સપ્ટેમ્બરમાં રસીનું લોન્ચીંગ કરાશે, ત્રીજા તબક્કાની ટ્રાયલમાં રસી 90.4 ટકા અસરકારક, 6 થી 12 વયજૂથના બાળકો પર પરીક્ષણ કરાશે

Breaking News