Breaking News/ બાવળા-બગોદરા હાઈવે અકસ્માત મામલો, 5 દર્દીઓને સોલા સિવિલ હોસ્પિટલમાં લવાયા, ગંભીર સ્થિતિમાં દર્દીઓને સોલા સિવિલ લવાયા, હજુ વધુ દર્દીઓને સોલા સિવિલ હોસ્પિટલમાં લવાશે, હોસ્પિટલ તંત્રને એલર્ટ રહેવા સૂચનાઓ અપાઈ, ઇમરજન્સી વિભાગમાં તૈયારીઓ કરાઇ

Breaking News
Breaking News