Not Set/ ‘બાહુબલી’નાં ડાયરેક્ટર એસ એસ રાજામૌલીને થયો કોરોના, ઘરે જ થયા ક્વોરન્ટીન

પ્રભાસ સ્ટારર ‘બાહુબલી’ અને ‘બાહુબલી -2’ ના ડાયરેક્ટર એસ.એસ.રાજામૌલી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેમને અને તેના પરિવારને હળવો તાવ આવ્યો હતો, ત્યારબાદ તેઓએ તપાસ કરવાનું નક્કી કર્યું હતું. ખુદ રાજામૌલીએ તેમના વેરિફાઇડ ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીને ચાહકોને આ માહિતી આપી છે. તેમના ટ્વિટ પર, લોકોએ પ્રતિક્રિયા આપી છે અને તેને ઝડપથી સાજા થવાની […]

Uncategorized Entertainment
8c9719104b2792da65ec82910cf9cddb 'બાહુબલી'નાં ડાયરેક્ટર એસ એસ રાજામૌલીને થયો કોરોના, ઘરે જ થયા ક્વોરન્ટીન

પ્રભાસ સ્ટારર ‘બાહુબલી’ અને ‘બાહુબલી -2’ ના ડાયરેક્ટર એસ.એસ.રાજામૌલી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેમને અને તેના પરિવારને હળવો તાવ આવ્યો હતો, ત્યારબાદ તેઓએ તપાસ કરવાનું નક્કી કર્યું હતું. ખુદ રાજામૌલીએ તેમના વેરિફાઇડ ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીને ચાહકોને આ માહિતી આપી છે. તેમના ટ્વિટ પર, લોકોએ પ્રતિક્રિયા આપી છે અને તેને ઝડપથી સાજા થવાની શુભેચ્છા પાઠવી છે.