Not Set/ બાહુબલી-2 પહેલું પોસ્ટર રીલિઝ, ટ્વીટર પર કરી રહ્યું છે ટ્રેન્ડ

મુંબઇઃ બાહુબલી-2 ફિલ્મનો ફર્સ્ટ લૂક 68માં પ્રજાસત્તાક દિવસે સામે આવ્યો છે. આ વર્ષે ફિલ્મ રીલિઝ થવા થઇ રહી છે.  તો મેકર્સ પણ દર્શક સાથે સમય સમય પર તેના લૂક અને તસ્વીરોને શેર કરતા રહ્યા છે.. આજે ગણતંત્ર દિવસ પર બાહૂબલી-2 નું નવું પોસ્ટર રિલીઝ કવરામાં આવ્યું છે. આ ફિલ્મને લઇને એટલો બધો ક્રેજ છે કે, પોસ્ટર […]

Uncategorized
બાહુબલી-2 પહેલું પોસ્ટર રીલિઝ, ટ્વીટર પર કરી રહ્યું છે ટ્રેન્ડ

મુંબઇઃ બાહુબલી-2 ફિલ્મનો ફર્સ્ટ લૂક 68માં પ્રજાસત્તાક દિવસે સામે આવ્યો છે. આ વર્ષે ફિલ્મ રીલિઝ થવા થઇ રહી છે.  તો મેકર્સ પણ દર્શક સાથે સમય સમય પર તેના લૂક અને તસ્વીરોને શેર કરતા રહ્યા છે..

આજે ગણતંત્ર દિવસ પર બાહૂબલી-2 નું નવું પોસ્ટર રિલીઝ કવરામાં આવ્યું છે. આ ફિલ્મને લઇને એટલો બધો ક્રેજ છે કે, પોસ્ટર સામે આવ્યના અમુક જ સમયમાં ટ્વીટર પર ટ્રેન્ડ કરવા લગ્યું હતું.