Breaking News/ બિપરજોય વાવાઝોડાની આંશિક અસર, દ્વારકાધીશ જગત મંદિર પરની ધ્વજા ખંડિત થઈ, પૌરાણિક માન્યતા પ્રમાણે ધ્વજાનું ખંડિત થવું લાભદાયક, આવનારી આફતથી રાહત મળવાની માન્યતા, ખંડિત ધ્વજા મહત્વનું સૂચન હોવાની માન્યતા, ભારે પવનને કારણે બે દિવસથી નથી ચઢાવાઇ નવી ધ્વજા, આવતીકાલે ભાવિકો માટે દ્વારકાધીશ મંદિર રહેશે બંધ, તકેદારીના ભાગરૂપે મંદિર પ્રશાશને લીધો નિર્ણય, પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી પ્રવાસ ટાળવા અનુરોધ

Breaking News