Breaking News/ બિપૉરજોય વાવાઝોડાને લઇ સૌથી મોટા સમાચાર, વાવાઝોડાને લઇ અમરેલી જિલ્લા પ્રશાશન થયું એલર્ટ, દરિયાકાંઠાના તમામ ગામોને એલર્ટ કરાયા, જાફરાબાદના દરિયાકાંઠાના ગામોને એલર્ટ કરાયા, શિયાળબેટ વારા, સ્વરૂપ ગામોને એલર્ટ કરાયા, ભાકોદર, વડેરા, રોહીશા ગામોને કરાયા એલર્ટ, જાફરાબાદ મામલતદાર કચેરીએ બેઠક યોજાઈ, સંભવિત વાવાઝોડાને લઇ તંત્ર થયું સાબદું

Breaking News