Breaking News/ બિપોરજોયના સંકટ વચ્ચે ભૂકંપનો આંચકો, કચ્છમાં 3.5ની તીવ્રતાનો આવ્યો ભૂકંપનો આંચકો, ભચાઉથી 5 કિમિ દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ, લોકો ભયના માર્યા ઘરની બહાર નીકળી આવ્યા, કચ્છની વાગડ ફોલ્ટ લાઈન ફરી સક્રિય થઈ

Breaking News