મંદિરની દીવાલ ધરાશાયી/ બિપોરજોય વાવાઝોડાની અસર પોરબંદરમાં પોરબંદરના દરિયા કિનારે જોવા મળી વાવાઝોડાની અસર દરિયામાં પવનની હિસાબે ઉંચા મોજા ઉછળ્યા ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરની દીવાલ ધરાશાહી દરિયાઈ મોજા અથડાતા મંદિરની દીવાલ ધરાશાહી

Breaking News