Breaking News/ ગાંધીનગરઃ જીતુ વાઘાણીની પ્રેસ કોન્ફરન્સ ખેડૂતોના આંદોલનને લઇને યોજી પ્રેસ કોન્ફ. વિવિધ માંગોને લઇને ચાલતુ હતુ આંદોલન ઘણા સમયથી ચાલી રહ્યું હતુ આંદોલન કમિટીના સભ્યોએ ખેડૂતો સાથે બેઠક કરી સરકારે ખેડૂતોના હીતમાં લીધો નિર્ણય 3000ની યુરિયાની થેલીમાં 2700 સબસીડી કેન્દ્ર સરકારએ આપી અમારી કમિટીએ ભારતીય કિસાન સંઘ સાથે બેઠકો કરી છે

Breaking News