Surat/ ખેતરમાંથી મળ્યા દીપડીના બચ્ચા બારડોલીના વધાવા ગામેથી બે બચ્ચા મળ્યા કાપણી સમયે દીપડીના બચ્ચા મળી આવ્યા બચ્ચા મળતા કરાઇ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલ્ફેરને જાણ વન વિભાગની ટિમ પણ સ્થળ પર પહોંચી બચ્ચાને રાત્રી દરમિયાન દીપડી સાથે મેળાપ કરાવ્યો આઉટડોર સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા હતા સમગ્ર મેળાપના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ

Breaking News