Breaking News/ રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ, વલસાડ, નવસારી, સુરતમાં ભારે વરસાદ, 17 થી 23 જુલાઈ સુધી રાજયમાં વરસાદ રહેશે, 19, 20 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદ રહેશે, અમદાવાદમાં 7 દિવસ વરસાદ રહેશે  

Breaking News