Mahisagar/ મહિસાગરમાં બુથ કેપ્ચરિંગ કેસમાં બે આરોપીની ધરપકડ

બુથ કેપ્ચરિંગ મામલે મંતવ્ય ન્યુઝના અહેવાલનો પડઘો

Gujarat Top Stories

Mahisagar News : મહિસાગરમાં ખળભળાટ મચાવનારા બુથ કેપ્ચરિંગ કેસમાં પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે. પોલીસ આરોપીઓની પુછપરછ કરી રહી છે અને મતદાન અધિકારીઓ સહિત અન્ય લોકોની ભૂમિકાની પણ તપાસ થશે, એમ કહ્યું હતું. બુથ કેપ્ચરિંગ મામલે મંતવ્ય ન્યુઝનો પડઘો પડ્યો હતો. જેને પગલે આ મામલાની તપાસ કરવામાં આવી હતી. હવે ફરીથી મહિસાગરના પરથમપુરમાં 11 તારીખે મતદાન થશે.

આ મામલાની તપાસ કરી રહેલી સંતરામપુર પોલીસ બુથના કર્મચારીઓના નિવેદન પણ નોંધ્યા છે. તે સિવાય મતદાન અધિકારીઓની ભુમિકા અંગે પણ થશે. પોલીસે વીડિયોમાં દેખાતા બે શખ્સોની ઓળખ કર્યા બાદ તેમની ધરપકડ કરી હતી.પરથમપુર બાદ બાલાસિનોરનો વીડિયો પણ વાયરલ થયો હતો. આ સંદર્ભે બાલાસિનોર મામલતદારે નોટીસ પણ ઈશ્યુ કરી હતી.

પંચમહાલ લોકસભા બેઠકનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં ડખરીયા બુથમાં ફરજ બજાવતા કર્મચારીઓને નોટીસ આપવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જમૈકામાં ફરી ફ્રાન્સ જેવી ઘટના, પુરાવા ન મળતાં ફ્લાઇટ રવાના

આ પણ વાંચો:અમદાવાદમાં રોગચાળાએ મચાવ્યો કહેર

આ પણ વાંચો:અમદાવાદમાં ઠગાઇ કેસમાં દંપતિને 25 વર્ષે સજા

આ પણ વાંચો:જાણો ગુજરાતમાં ક્યારથી શરૂ થશે પ્રિ – મોન્સૂન એક્ટિવિટી…