Ahmedabad News: અમદાવાદમાં ઘણા દિવસોથી કાળઝાળ ગરમી વરસી રહી છે, પરિણામે શહેરમાં ગરમીને કારણે રોગચાળાના કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે. એક મહિનામાં 2 હજાર જેટલા કેસો નોંધાયા છે.
શહેરમાં પેટમાં દુખાવો, માથાનો દુખાવો, ઝાડા-ઊલટી, હાઈ ફીવર જેવા લક્ષણો સતત જોવા મળ્યો છે. આશરે 1612 કેસો નોંધાયા છે. વટવા વોર્ડમાં ઝાડા-ઊલટીના 166 કેસ નોંધાયા છે. ઠક્કરબાપાનગરમાં 155 કેસ નોંધાયા છે. શહેરમાં પાણીજન્ય રોગે કહેર મચાવ્યો છે.
ગરમીના કારણે બીમાર પડતા નાગરિકોને અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં તત્કાળ સારવાર પૂરી પાડવામાં આવે છે.
આ પણ વાંચો:અમદાવાદમાં ઠગાઇ કેસમાં દંપતિને 25 વર્ષે સજા
આ પણ વાંચો:જાણો ગુજરાતમાં ક્યારથી શરૂ થશે પ્રિ – મોન્સૂન એક્ટિવિટી…
આ પણ વાંચો:અમદાવાદમાં રાજ્યની પ્રથમ પાસપોર્ટ સેવા વાન ખુલ્લી મૂકાશે
આ પણ વાંચો:ધો. 12 ગુજરાત બોર્ડનું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર