Gujarat News/ હર્ષ સંઘવીની પોલીસને ટકોર : ગુનેગારોમાં પોલીસનો ડર જરૂર હોવો જોઈએ

પોલીસને આપેલી તમામ સત્તાઓનો ઉપયોગ કરો

Gujarat

Gujarat News :

ગુજરાત પોલીસને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટકોર કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે ‘પોલીસનો ડર ગુનેગારોમાં જરૂર હોવો જોઈએ’ . પોલીસને આપેલી તમામ સત્તાઓનો ઉપયોગ કરો’, ‘જો ન કરતા હોય તો ઉપયોગ કરો હું તમારી સાથે છું’. ‘પોલીસ ડંડાનો ઉપયોગ ગુનેગારો સામે કડકાઈથી કરે’.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં 20 દિવસ પહેલા રાખેલા નોકરે કરી 1.27 લાખ રોકડાની ચોરી

આ પણ વાંચો: સોનાની દાણચોરીની નવી મોડસ ઓપરેન્ડી, દુબઈની ટ્રિપ કરનારાને ખેપિયા બનાવો

આ પણ વાંચો: સુરતમાં આજથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.ની પરીક્ષા, ગેરરીતિ રોકવા ચુસ્ત આયોજન