Breaking News/ મંતવ્ય ન્યુઝના અહેવાલની અસર વલસાડના કોસ્ટલ હાઇવે પર થયો હોબાળો નવસારીના ધોલાઈ ખાતે રેતી ખનનનું કૌભાંડ કિશોર પ્રોજેકટને લઈ ચાલતું રેતી ખનન કૌભાંડ સ્થાનિકોના આક્ષેપને લઈ રેતી ભરેલી ટ્રકો અટકાવી સ્થાનિક ધંધો ભાગી પડવાના એંધાણને ઈ હોબાળો મુંબઇ જતી રેતી ભરેલી મોટી ટ્રકોને લઈ હોબાળો કિશોર પ્રોજેકટના નામે રેતી લઈ જવાનો આક્ષેપ રેતી મુંબઇ લઈ જવાનો આક્ષેપ કિશોર પ્રો. ચલાવતી મહિલા વચ્ચે બોલાચાલી સ્થાનિકો અને મહિલા વચ્ચે બોલાચાલી મહિલા દ્વારા સ્થાનિકોને ધમકી આપ્યાનો આક્ષેપ મહિલાએ રાજકારણીના નામે ધમકી આપ્યાનો આક્ષેપ સમગ્ર મામલો રૂરલ.પોલીસ સ્ટેશન પહોંચ્યો

Breaking News