Breaking News/ બિપોરજોય વાવાઝોડાની અસર ગીર સોમનાથમાં, ગીર સોમનાથના દરિયાકાંઠે ફૂંકાયો ભારે પવન, પવન ફૂંકાવવાની સાથે વરસાદી ઝાપટા પડ્યા, જિલ્લાના 6 તાલુકામાં 45-55 કિમીની ઝડપે ફૂંકાયો પવન, 9 જેટલા કાચા મકાનો ઝુંપડાઓ ક્ષતિગ્રસ્ત બન્યા, 625 લોકોનું સેલ્ટર હોમમાં સ્થળાંતર કરાયુ, સોમનાથ મંદિરે ભક્તોને પ્રત્યક્ષ દર્શન ન આવવા કરી અપીલ, સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી અપીલ, ઓનલાઈન મહાદેવના દર્શન કરવા વિનંતી કરાઈ

Breaking News