Breaking News/ ‘બિપોરજોય’ વાવાઝોડાની તીવ્રતા વધી, પોરબંદરથી 510 કિમી દૂર વાવાઝોડું, પ્રતિકલાક 7 કિમીની ઝડપે વધી રહ્યું છે આગળ, દરિયાકાંઠે 45-55 કિમીની ઝડપે પવન ફૂંકાશે, 6 કલાક બાદ અત્યંત ગંભીર ચક્રવાતમાં ફેરવાશે, વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે પહોંચવાની શક્યતા, 15 જૂને બપોરે સૌરાષ્ટ્ર-કચ્છ કાંઠે પહોંચી શકે, પાક. અને સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠે પહોંચી શકે છે

Breaking News