Breaking News/ રાજયભરમાં આવતીકાલથી શાળાપ્રવેશોત્સવ, સીએમ કરાવશે શાળાપ્રવેશોત્સવનો પ્રારંભ, સરહદી વિસ્તારના ગામોની શાળાઓમાં વિશેષ ધ્યાન, શાળાઓમાં પાઠય પુસ્તકો પહોંચાડવાનું કાર્ય પૂર્ણ, બાલવાટિકાની કુલ 11.67 લાખ બૂક્સ પહોંચાડાઇ, 1 થી 12ના 4.65 કરોડ પુસ્તકો પણ પહોચાડાયા

Breaking News