ચક્રવાત બિપરજોય/ બિપોરજોય વાવાઝોડાને લઇને મોટા સમાચાર બિપોરજોયનો ગુજરાત પર વધતો ખતરો એક્ટ્રીમલી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ બન્યું વાવાઝોડું ગુજરાત દરિયાકાંઠે ટકરાશે વાવાઝોડું ભંયકર રીતે ગુજરાત તરફ આગળ વધ્યું 15 જૂને કચ્છ અને કરાચી વચ્ચે લેન્ડફોલની શક્યતા સૌરાષ્ટ્ર કચ્છમાં વાવાઝોડાને લઇને યેલો એલર્ટ 7 જિલ્લાઓમાં વાવાઝોડાનો સૌથી વધારે ખતરો કચ્છ, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદ પડી શકે રાજકોટ, જામનગર, પોરબંદરમાં પણ પડી શકે વરસાદ વીજળીના કડાકા સાથે ભારે વરસાદની આગાહી ભારે વરસાદમાં ઝાડ નીચે આશરો ન લેવા સુચન વાવાઝોડાની દિશા ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ

Breaking News