Gujarat/ અમદાવાદઃવસ્ત્રાલ RTOના હેડ ક્લાર્કે ફુલેકું ફેરવ્યું,  હેડ કલાર્કે રૂ.1.83 કરોડનું ફુલેકું ફેરવ્યું,  RTOની આવક ઘટતા કૌભાંડ આવ્યું સામે,  છેલ્લા 4 વર્ષમાં આવકમાં થયો હતો ઘટાડો,  સરકારી તિજોરીના રૂપિયા લઈ જતો હતો ઘરે,  સમગ્ર મામલે રામોલ પોલીસ મથકમાં ફરિયાદ

Breaking News