Gujarat/ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અમદાવાદમાં , સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન કચેરીમાં કરી તપાસ , મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી એક્શનમાં , હાઈકોર્ટના વકીલની ફરિયાદ બાદ જાત તપાસ , વિભાગમાં ભ્રષ્ટાચારના લાગ્યા છે આરોપ , મળતિયાઓ ભ્રષ્ટાચાર કરતા હોવાનો આરોપ , મહેસૂલ મંત્રી રાજેન્દ્ર્ર ત્રિવેદીનું નિવેદન , સાંજ સુધીમાં અધિકારીઓની બદલીના આદેશ

Breaking News